Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ: ટેકાના ભાવે ખરીદાયેલા 154 બોરી ચણાની ચોરી

Live TV

X
  • બીજ નિગમના ડેપો મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી

    ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી ગામના માર્કેટિંગ યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલા 154 બોરી ચણાની ચોરી થઇ હતી. જેને લઇને બીજ નિગમના ડેપો મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુત્રાપાડા પોલીસે તાલુકાના અમરાપુરમાં ધીરૂભાઈ ઉર્ફે કાળુભાઈ ભાદાભાઈ બારડના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પ્રાંસલી યાર્ડ માંથી ચોરાયેલો 154 ચણાની બોરીનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે સાથે જ આ કૌભાંડમાં કોણ કોણ અન્ય શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply