Skip to main content
Settings Settings for Dark

ગુજરત કોંગ્રેસને ઝટકો, ગુજરાત પ્રદેશના વિચરતી વિમુક્ત જાતિ સેલના ચેરમેન જશવંત યોગીએ ભાજપમાં પ્રવેશ કર્યો

Live TV

X
  • વિચરતી વિમુક્ત જાતિ સેલના 4 વાઇસ પ્રેસિડેન્ટ અને 5 જીલ્લા પ્રમુખ સહીત 500થી વધુ સમર્થકોએ સોમવારે ગાંધીનગરમાં  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો

    ગુજરાતમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણી પૂર્વ ભંગાણ, ગુજરાત પ્રદેશના  વિચરતી વિમુક્ત જાતિ સેલના ચેરમેન જશવંત યોગી એ ભાજપમાં પ્રવેશ કર્યો છે, જશવંત યોગી જોડે વિચરતી વિમુક્ત જાતિ સેલના 4 વાઇસ પ્રેસિડેન્ટ અને 5 જીલ્લા પ્રમુખ સહીત 500થી વધુ સમર્થકોએ સોમવારે ગાંધીનગરમાં  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી સહિતની ઉપસ્થિતિમા કેસરિયો ખેસ ધારણ કર્યો છે. 

    કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વ્યકિતગત કાર્યક્રમ ગણાવી કાર્યક્રમથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો, આ નિર્ણયનો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કરેલ હતો અને હવે અરવલ્લી જીલ્લાના પીઢ કોંગ્રેસી સમાજિક સંસ્થાના અગ્રણીઓ સાથે આ વલણથી નારાજ થઈ કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં પ્રવેશ કરેલ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply