Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું, 18 શહેરોમાં 12 ડિગ્રી કરતાં વધારે પારો

Live TV

X
  • રાજયમાં ઠંડીનું જોર ઘટવા લાગ્યું છે. જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડી પૂર્ણ થતી જોવા મળી રહી છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. 

    તાપમાનનો પારો ઉપર જતાં અમદાવાદ સહિત રાજ્યના 18 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઉપર રહ્યો હતો. રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગરમાં તાપમાન 11 ડિગ્રી રહ્યું હતું. 

    અમદાવાદમાં આજે તાપમાન 13.9 ડિગ્રી, વડોદરામાં 13.2, સુરતમાં 16.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. કેન્દ્ર સાશીત પ્રદેસ દીવમાં તાપમાન 13.5 ટકા ડિગ્રી નોંધાયું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply