Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે ગૃહમંત્રી અમિત શાહ

Live TV

X
  • અનેક વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રસંગે તેઓ પોતાના સંસદીય મતવિસ્તારના યોજાનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરશે. તેમજ વિકાસના કામોનું ખાત મૂહુર્ત અને લોકાર્પણ કરશે. આ દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર જિલ્લાની 1223 વિધવા મહિલાઓને વિધવા સહાય યોજનાનો લાભા આપવામાં આવશે. ગરીબ પરીવારોને ઓ.એન.જી.સી ના સહયોગથી એક ગેસ સિલિન્ડર સગડી અને રેગ્યલેટર વિના મૂલ્યે આપવમાં આવશે. તેમજ ગાંધીનગરના ઘર વિહોણા લોકો માટે કુડાસણ ખાતે 138 બેડ શેલ્ટર હોમ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply