Skip to main content
Settings Settings for Dark

પરિણામ પહેલા ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરાયું

Live TV

X
  • લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ બદલ હાઈકમાન્ડનું નિર્ણય

    પેટાચૂંટણીના પરિણામ જાહેર તે પહેલાં જ કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં બદલાવ કરવા તૈયારી કરી છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ કરતાં આખરે હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને વિખેરી નાંખ્યું છે. હાલપુરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને યથાવત રાખવામાં આવ્યાં છે. જોકે, આગામી દિવસોમાં આમૂલ ફેરફાર કરીને કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply