Skip to main content
Settings Settings for Dark

દિવાળી કાર્નિવલ: રંગીલુ રાજકોટ રોશનીથી ઝળહળશે

Live TV

X
  • આજથી 27મી સુધી ચાલશે દિવાળી કાર્નિવલ

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27ઓક્ટોબર સુધી દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શહેરના રેસકોર્સ રીંગ રોડને રોશનીથી સુશોભિત કરવામાં આવશે. લોકો પરિવાર સાથે દિવાળીના તહેવારોની મોજ માણી શકે તે માટે દરરોજ રંગોળી સ્પર્ધા, આતીશબાજી, મ્યુઝિકલ શૉ, લાઈવ બેન્ડ, સુપર બાઈક શૉ સહીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરનાં મેયર બીનાબેન આચાર્ય દ્વારા શહેરીજનોને તમામ કાર્યક્રમો પરિવારજનો સાથે માણવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply