Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રક્ષા જવાનો સાથે ઉજવી દિવાળી

Live TV

X
  • આ પાવન પર્વને સરહદ પર પરિવારથી દૂર વિષમ તાપમાન વચ્ચે દેશની રક્ષા કરતા જવાનો સાથે ઉજવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસ કાંઠાના નડા બેટ ખાતે પહોંચ્યા હતા

    આસ્થા અને ઉમંગનું પર્વ એટલે દિવાળી. આજે સમગ્ર દેશમાં આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માં આવી રહી છે. ફટાકડા તેમજ મીઠાઈ દ્વારા તહેવારો ના રાજા દિવાળીની ઉજવણી કરવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તો આ પાવન પર્વને સરહદ પર પરિવારથી દૂર વિષમ તાપમાન વચ્ચે દેશની રક્ષા કરતા જવાનો સાથે ઉજવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસ કાંઠાના નડા બેટ ખાતે પહોંચ્યા હતા. તેમણે અહીં નડેશ્વરી માતાના દર્શન સપરિવાર કરી ગુજરાતની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply