Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની 26 બેઠકો પર એક જ તબક્કામાં 23 એપ્રિલે થશે મતદાન 

Live TV

X
  • ચુંટણી પંચ દ્વારા આજે તારીખોની જાહેરાત કરવામાં આવી છે, રાજ્યની 26 બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહેશે જેમાં. જાહેરનામાની તારીખ 28 માર્ચ 2019 રહેશે, ઉમેદવારી પત્ર ભરવાની તારીખ  28 માર્ચ થી 4 એપ્રિલ 2019 સુધી રહેશે. 

    જ્યારે ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ પાંચ એપ્રિલ 2019 રહેશે. તો, ઉમેદવારી પત્ર ફોર્મ પાછું ખેંચવાની તારીખ 8 એપ્રિલ  2019 રહેશે. 26 બેઠકો માટે મતદાન માટેની  તારીખ 23 એપ્રિલ 2019 રહેશે. અને મતગણતરીની તારીખ 23 મે 2019 રહેશે. જ્યારે ચુંટણી પ્રક્રિયા તારીખ  27 મે 2019ના રોજ પૂર્ણ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply