Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાંથી ટળ્યું જળસંકટ

Live TV

X
  • ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જે સમગ્ર ગુજરાત માટે આનંદનો પ્રસંગ બની રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી જીવનદોરી નર્મદાનું પાણી મળશે. પાણી 131 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા ડેમના 23 દરવાજા ખોલાયા . નર્મદા મુખ્ય કેનાલમાં છોડાયું 14 હજાર ક્યુસેક પાણી . મહેસાણા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના બંધો અને નદીઓને મળશે પાણી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply