Skip to main content
Settings Settings for Dark

દાહોદમાં રાજયકક્ષાના આદિવાસી દિનની કરાઇ ઉજવણી

Live TV

X
  • ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ઉજવણીના કાર્યક્રમમાં લાર્ભાથીઓને લાભોના વિતરણ સાથે તેજસ્વી વિધાર્થીઓ, રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલા ખેલાડીઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, સમાજને વિશિષ્ટ પ્રદાન કરનાર સમાજ સેવકોને સન્માનવામાં આવ્યાં હતાં.

    ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ઉજવણીના કાર્યક્રમમાં લાર્ભાથીઓને લાભોના વિતરણ સાથે તેજસ્વી વિધાર્થીઓ, રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલા ખેલાડીઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, સમાજને વિશિષ્ટ પ્રદાન કરનાર સમાજ સેવકોને સન્માનવામાં આવ્યાં હતાં. દરેક પ્રતિભાને પ્રશસ્તિ પત્રક અને મોમેન્ટો અર્પણ કરાયો હતો. જ્યારે અપંગ વિદ્યારથીને રોકડ પુરસ્કાર દ્વારા સંમાનિત કરાયાં હતાં. આ ઉપરાંત જિલ્લામાં થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને જનહિતના કામોના ભૂમિપૂજન પણ કરાયું હતું.. આ કાર્યક્રમમાં મંત્રી બચુભાઇ ખાબડ, મંત્રી ગણપત વસાવા તેમજ પૂર્વ કેન્દ્રિય મંત્રી જસવંતસિંહ ભાંભોર પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply