બે દિવસના વિરામ બાદ તાપી જિલ્લામાં ફરી વરસાદ શરૂ
Live TV
-
મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 5,37,847 ક્યુસેક પાણીની આવક થવાને લીધે છોટા ઉદેપુર તાલુકામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયો છે અને એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે
બે દિવસના વિરામ બાદ તાપી જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કુકરમુંડા તાલુકામાં 207 એમએમ અને નિઝર તાલુકામાં 173 એમએમ વરસાદ નોંઘાયો હતો. મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 5,37,847 ક્યુસેક પાણીની આવક થવાને લીધે છોટા ઉદેપુર તાલુકામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયો છે અને એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે
