Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાંથી પરપ્રાતિય લોકોને વતનમાં મોકલવા સરકારે શરૂ કરી કવાયત

Live TV

X
  • મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતાં જણાવ્યું છેકે ,રાજ્યના અનેક જિલ્લાઓમાં ,પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે ,આતુર છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાન પ્રમાણે ,આ પરપ્રાંતિયોને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતિય સંપૂર્ણ સ્વસ્થ હશે ,તેને જ ,પરત મોકલવામાં આવશે.

    મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતાં જણાવ્યું છેકે ,રાજ્યના અનેક જિલ્લાઓમાં ,પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે ,આતુર છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાન પ્રમાણે ,આ પરપ્રાંતિયોને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતિય સંપૂર્ણ સ્વસ્થ હશે ,તેને જ ,પરત મોકલવામાં આવશે. આ માટે, 8 IPS-IAS ને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે ,અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ,ગુજરાતના જે લોકો અન્ય રા્જયોમાં ફસાયેલા છે ,તેમને પણ ,રાજ્યમાં પરત લાવવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ,ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ,વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં ,આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply