Skip to main content
Settings Settings for Dark

સુરતના કડોદરામાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયો

Live TV

X
  •  સુરતમાં પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીની પત્નીનો કેસ પોઝિટિવ નોંધાયો છે. 

    સુરત જિલ્લાના કડોદરામાં પહેલો કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો. સુરતમાં પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીની પત્નીનો કેસ પોઝિટિવ નોંધાયો છે. કડોદરા રહેવા આવેલી શબનમ ચાંદ ખાન નામની મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. મહિલા સાથે ચાર માસનું બાળક પણ છે. ચાંદની પત્ની સાથે તેના બાળકને કડોદરાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply