લોકડાઉન ખુલ્યા બાદ કેસો વધે નહીં તેની રાખવી પડશે કાળજી: વિજય નેહરા
Live TV
-
કોરોના વાયરસને લઇને અમદાવાદમાં હાલ શુ સ્થિતિ છે. તે અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ,રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું ,કે અમદાવાદમાં સતત કેસનો ડબલિંગ રેટ, ઘટી રહ્યો છે. હાલ નવ દિવસે ,ડબલ કેસ થાય છે. તેમજ ,અમદાવાદમાં ,313 લોકો સંપૂર્ણ સ્વસ્થ થતાં ,હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જો કે ,સંક્રમિત કેસમાં હાલ રાજ્યમાં ,અમદાવાદ પ્રથમ નંબરે છે.
