Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Live TV

X
  • સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના.

    છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 87 સ્થળે વરસાદ નોઁધાયો છે. વલસાડ, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ, સુરત સહિતના જિલ્લામાં સવા ઈંચથી લઈ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. તેમાં પણ વલસાડના ધરમપુરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. તેમજ અમરેલીના લિલિયામાં 3.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેમજ કેટલીક જગ્યાએ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply