Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે વરસાદની આગાહી, સાબરકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો

Live TV

X
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવા પણ સુચના આપવામાં આવી છે

    હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી તારીખ 10 અને 11 મી એ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અને તાલુકામાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઈપણ શક્યતા દેખાતી નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવા પણ સુચના આપવામાં આવી છે. ત્યારે સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવવાથી ઠંડીનો અહેસાસ થયો હતો. માવઠુ થાય તો ઘઉં, દિવેલા,જીરુ,મકાઇના પાકમા ભારે નુકશાન થવાની ભીતિ. વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતામા મુકાયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply