Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં એક નવા રાજકીય વિકલ્પ તરીકે 'પ્રજા વિજય પક્ષ'ની જાહેરાત

Live TV

X
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 સંદર્ભે હાલમાં સક્રિય પક્ષોની સાથે એક નવા રાજકીય વિકલ્પ તરીકે "પ્રજા વિજય પક્ષ" ની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. 

    પ્રજા વિજય પાર્ટી હિન્દુત્વ પાર્ટી તરીકે એક અલગ ઓળખ સાથે મેદાનમાં ઉતરી છે. પ્રજા વિજય પાર્ટીનો ઇરાદો 182 વિધાનસભા ક્ષેત્રોમાં પોતાના ઉમેદવારો ઉતારવાનો છે. પ્રજા વિજય પક્ષમાં 182 સીટો માટે મહિલાઓ અને યુવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રજા વિજય પક્ષને ગુજરાતથી ભય અને ભ્રષ્ટાચારને દૂર કરી એક નિડર પ્રજા રાજની સ્થાપના માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

    ડી. જી. વણઝારાએ જણાવ્યું હતું કે પ્રજા વિજય પક્ષ જનતાની એક માત્ર પાર્ટી છે.  ગુજરાતની જનતા પાસે વધુ એક વિકલ્પ છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 30 વર્ષ કોંગ્રેસ શાસનમાં રહી અને છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply