Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ, નલિયાનું તાપમાન 4.2 ડીગ્રી નોંધાયુ

Live TV

X
  • અમદાવાદમાં 10.1, વડોદરામાં 10.2, રાજકોટમાં 9.9 ડિગ્રી, કેશોદ જૂનાગઢમાં 9.4 ડિગ્રી તાપમાન

    રાજ્યમાં શિયાળો સોળે કળાએ ખીલ્યો છે. કોલ્ડવેવના કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં વહેલીસવારે સૂસવાટા બોલાવતા પવાનોના કારણે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં તાપણા જોવા મળ્યા હતા.રાજ્યમાં આજે વહેલી સવારે 4.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું હતું. રાજ્યમાં અનેક ઠેકાણે તાપમાનનો પારો ગગડી અને સિંગલ ડિજીટમાં પહોંચ્યો હતો.રાજ્યના હવામાન વિભાગના આંકડા મુજબ શુક્રવારે સવારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં અને ડીસામાં નોંધાયું હતું. નલિયામાં 4.2 ડિગ્રી, ડીસામાં 6.1, અમદાવાદમાં 10.1, વડોદરામાં 10.2, રાજકોટમાં 9.9 ડિગ્રી, કેશોદ જૂનાગઢમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply