Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર દ્વારા આજથી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન ચલાવાશે

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા આજથી 20 જાન્યુઆરી2020 દરમિયાન કરૂણા અભિયાન ચલાવાશે.

    રાજ્ય સરકાર દ્વારા આજથી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન ચલાવાશે.આ અભિયાનનો મૂળ હેતુ ઉત્તરાયણ દરમિયાનઅબોલ પક્ષીઓના જીવ બચાવવાનો છે. રાજ્યના અંદાજીત 650 જેટલા પશુચિકિત્સા, દવાખાના, છ હજારજેટલી માનવબળ અને જીવ દયા સંસ્થાઓ અને સેવા ભાવી નાગરિકોના સહયોગ અને સંકલનથી આઅભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરી કરવામાં આવશે.વન અન પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ ગયા વર્ષે અંદાજીત 14હજાર 500 જેટલા પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન હેઠળ આ વર્ષે પણ ઉત્તરાયણદરમ્યાન ઇજા પામતા અબોલ  પક્ષીઓનેબચાવવાનું આયોજન હાથ ધરાયું છે.રાજ્યના તમામ જીલ્લાઓમાં પણ કરૂણાઅભિયાન અંતર્ગત પક્ષીઓને બચાવવાનું અભિયાન આદરાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply