ગુજરાતમાં કોરોનાથી 1નું મોત, 29 કેસ પોઝિટિવ
Live TV
-
સુરતના 69 વર્ષના વૃદ્ધનું થયું મૃત્યુ
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ મામલો સામે આવ્યો છે જેમાં 69 વર્ષીય દર્દીનું સુરત ખાતે મૃત્યુ થયું છે. આ દર્દીને અન્ય બિમારીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 29 પર પહોંચી છે
