હાઈડ્રોક્સી ક્લોરોક્વીન અને એઝિથ્રોમાયસીન સારવાર માટે છે : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ
Live TV
-
કોરોનાને રોકવા નથી વપરાતી દવા, ગુજરાતમાં દવાનો પુરતો જથ્થો
કોરોનાની સારવારમાં પ્રાયોગિક સ્તરે વપરાઈ રહેલી હાઈડ્રોક્સી ક્લોરોક્વીન અને એઝિથ્રોમાયસીન અંગે ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરે આપી સ્પષ્ટતા-- આ દવાઓ સારવાર માટે છે. રોગને રોકવા નથી વપરાતી આ દવા --ડોક્ટરના પ્રિસ્કીપ્શન વિના વેચી નહી શકાય આ દવા-- ગુજરાતમાં દવાઓનો પુરતો જથ્થો
