Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોનાના કુલ 53 કેસ પોઝિટિવ : આરોગ્ય સચિવ જયંતિ રવિ

Live TV

X
  • રાજકોટમાં 8 કેસ પૈકી પાંચ કેસ સ્થાનિક ચેપથી સંક્રમિત થયા

    રાજ્યના આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 53 કેસ નોધાયા છે. રાજકોટમાં 8 કેસ પૈકી પાંચ કેસ સ્થાનિક ચેપથી સંક્રમિત થયા છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, અને જામનગરમાં કોરોના વાયરસને લઇને, કોવિડ હોસ્પિટલમાં ખાસ કેટેગરી બનાવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply