Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોનાને લઇને 20,688 લોકોને લઇને ક્વોરન્ટાઇનમાં રખાયા

Live TV

X
  • કોરોનાના વધતા કેરના કારણે રાજ્ય સરકાર વધુ સતર્ક થઇ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 20 હજાર 688 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. તો સરકારે જણાવ્યું છે કે, આવશ્યક ચીજવસ્તુઓનો પર્યાપ્ત માત્રામાં જથ્થો છે.

    કોરોનાના વધતા કેરના કારણે રાજ્ય સરકાર વધુ સતર્ક થઇ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 20 હજાર 688 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. તો સરકારે જણાવ્યું છે કે, આવશ્યક ચીજવસ્તુઓનો પર્યાપ્ત માત્રામાં જથ્થો છે. તો ખાનગી લેબોરેટરીમાં પણ કોવીડ-19ના ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો કોરોન્ટાઇનનો ભંગ અંગે 147 એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હોસ્પિટલો શરૂ કરવામાં આવશે. જેથી દર્દીઓની સારવાર ઝડપી બને. તો એક કરોડથી વધારે ઘરોમાં હોમ ટુ હોમ સર્વે કરાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply