Skip to main content
Settings Settings for Dark

લૉકડાઉનમાં જીવનજરૂરી તમામ વસ્તુઓની પર દેખરેખ રાખશે

Live TV

X
  • કોરોના વાયરસ ની સ્થિતી માં ,જાહેર થયેલા, દેશવ્યાપી લોક ડાઉન ના સમય માં પણ ,રાજ્ય માં આવશ્યક ચીજ વસ્તુઓ ,નાગરિકો ને,સરળતાએ મળી રહે ,તે માટે ,મુખ્યમંત્રી ના માર્ગ દર્શન માં ,જડબે સલાક ,આયોજન કરવા માં આવી રહ્યુ છે.

    કોરોના વાયરસ ની સ્થિતી માં ,જાહેર થયેલા, દેશવ્યાપી લોક ડાઉન ના સમય માં પણ ,રાજ્ય માં આવશ્યક ચીજ વસ્તુઓ ,નાગરિકો ને,સરળતાએ મળી રહે ,તે માટે ,મુખ્યમંત્રી ના માર્ગ દર્શન માં ,જડબે સલાક ,આયોજન કરવા માં આવી રહ્યુ છે. ગઇકાલે કેબિનેટ ની બેઠક મળી હતી, જેમા હાલ ની પરિસ્થિતિને જોતા ,કેટલાક મહત્વના નિર્ણયો લેવા માં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના સચિવે, આ અંગે ,વિગતો આપતા જણાવ્યુ ,કે, અન્ય રાજ્યો માંથી ,ગુજરાત માં આવતા ,શાકભાજી-ફળ ફળાદિ નો પુરવઠો ,જળવાઇ રહે, તે માટે ,જે તે રાજ્યો ના મુખ્ય સચિવો સાથે ,ગુજરાત ના મુખ્ય સચિવ ને ,સંપર્ક-સંકલન રાખવા ,મુખ્યમંત્રી એ ,દિશા નિર્દેશ ,આપ્યા છે. આ માટે ,75 APMC માં ,સહકાર સચિવ ની આગેવાની માં ,દેખ રેખ રખાશે. સાથે જ લોકો ને ,સરળતા થી દૂધ મળે ,તે માટે ,મોટી ડેરી-દૂધ સંઘો પર ,દૂધ ની આવક-વિતરણ વ્યવસ્થા પર ,રાજ્ય સરકાર ,નિયુકત અધિકારીઓ ,દેખ રેખ રાખશે. ઉપરાંત ,રાજ્ય ના કિસાનો એ લીધેલા ,ટુંકી મૂદત ના ધિરાણ ,પરત કરવાનો સમયગાળો ,31 માર્ચને બદલે ,વધુ બે-ત્રણ માસ લંબાવવા ,રાજ્ય સરકારે ભારત સરકાર માં, રજુઆત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply