Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોના વાઇરસના પાંચ પોઝિટીવ કેસ નોંધાયા

Live TV

X
  • ગુજરાતમાં કોરોનાના પ્રથમ બે પોઝીટીવ કેસ – રાજકોટ અને સુરતમાં પોઝીટીવ કેસ નોંધાતા લેવાયેલા તકેદારીના પગલાંઓ

    રાજ્યમાં કોરોના વાયરસના 5 પોઝિટવ કેસ નોંધાયા છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે  સુરતમાં એક મહિલા અને રાજકોટમાં એક યુવાનના કોરોનાવાયરસના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

    આ બંન્ને વ્યકિતઓ તાજેતરમાં જ વિદેશથીભારત પરત ફરેલ છે. સુરતની 21 વર્ષીય યુવતી લંડનથી પરત ફરેલ છેજ્યારે રાજકોટનો 32 વર્ષનો યુવાન સાઉદી અરેબિયાથી પરતફર્યો હતો આ બંન્ને દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને સઘન સારવારઅપાઇ રહી છે. તેમના પરિવારના અન્ય સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઉપરાંત વહીવટીતંત્ર દ્વારા તેમના રહેણાંકની આજુબાજુ રહેતા નાગરીકોની આરોગ્યસુરક્ષા સંબંધિત પગલા લેવામાં આવ્યા છે.

    અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કેસુરતમાં કોરોના વાઇરસના પ્રથમ પોઝીટીવ કેસ નોંધાતા સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અને લોકોને એકઠાં નહી થવા જણાવાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply