Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીની સંખ્યા 44, ત્રણનાં મોત

Live TV

X
  • રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ આજે આ જાણકારી આપી હતી.

    રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ આજે આ જાણકારી આપી હતી. જયંતિ રવીએ જણાવ્યું હતું કે, કુલ 43 કેસ છે એમાં અમદાવાદમાં 15,વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 5, ગાંધીનગરમાં 7 અને કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ છે. નોંધનયી છે કે, ભાવનગર જિલ્લામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. આ પહેલા બુધવારે અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું.  મૃતક અમદાવાદની મહિલા છે અને તેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદિનાથી પરત ફર્યા હતા. આ પહેલા સુરતમાં એક વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply