Skip to main content
Settings Settings for Dark

ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ માટે શ્રમજીવી ગરીબોને કરી મદદ

Live TV

X
  • કોરોના વાઇરસનો કેર ભારત સહિત દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઇરસના લીધે પરિસ્થિતિ વણસી રહેલી જોવા મળી રહી છે.

    કોરોના વાઇરસનો કેર ભારત સહિત દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઇરસના લીધે પરિસ્થિતિ વણસી રહેલી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે લૉકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ ખડેપગે રાજ્યના શહેરોમાં બંદોબસ્તમાં લાગી છે. અમદાવાદ શહેરમાં લોકો દ્વારા પોલીસને ચા-નાસ્તો આપીને સહકારની ભાવના દાખવવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં લૉકડાઉન દરમિયાન ફરજ બજાવનાર પોલીસકર્મીઓ માટે લોકોએ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply