ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 580 કેસ નોંધાયા, તો 655 દર્દીઓ થયા સાજા
Live TV
-
લાંબા સમય બાદ ગુજરાતમાં નવા કેસની સરખામણીમાં સાજા થયેલા કેસની સંખ્યા વધી.
ગુજરાતમાં છેલ્લા ચોવિસ કલાકમાં નવા 580 કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં 273 અને સુરતમાં નવા 173 કેસ સામે આવ્યાં છે. છેલ્લા ચોવિસ કલાકમાં 25 દર્દીઓના મોત થયા છે. જ્યારે નવા કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થઇને પરત ગરે ગયાં છે. ચોવિસ કલાકમાં 655 દર્દીઓ કોરોનાને માત આપીને પરત ઘરે ફર્યા છે.અમદાવાદમાં પણ 427 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે હજુપણ ગંભીર એવા 59 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.
