Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિઃ તલાટી પણ કરી શકશે એફિડેવિટ

Live TV

X
  • ગુજરાતમાં હવે ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરી જેના કારણે હવે રાજ્યના લોકોને સરકારી કામ માટે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. ગ્રામ્ય વિસ્તારોનું ડિજિટલાઈઝેશન થવાથી ગામની પંચાયતોમાં જ તમામ સેવાઓનો લાભ મળી શકશે.

    ગુજરાતમાં હવે ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરી જેના કારણે હવે રાજ્યના લોકોને સરકારી કામ માટે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. ગ્રામ્ય વિસ્તારોનું ડિજિટલાઈઝેશન થવાથી ગામની પંચાયતોમાં જ તમામ સેવાઓનો લાભ મળી શકશે.

    આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં ડિજિટલ સેવાથી રાજ્યની બે હજાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે અને ડિસેમ્બર 2020 સુધીમાં રાજ્યની 8 હજાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે.

    હવે વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા નોટરી, તાલુકા મેજિસ્ટ્રેટ સાથે તલાટીને પણ આપવામાં આવશે જેના કારણે હવે ઘર આંગણે જ એફિડેવિટ કરાવી શકાશે. પ્રધાનમંત્રીના ડિજિટલ ઈન્ડિયા મિશનને આગળ ધપાવવા ગુજરાતે મીટ માંડી છે અને સમગ્ર દેશમાં ડિજિટલ સેવાઓ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply