ગુજરાતમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,875 લોકો ડિસ્ચાર્જ
Live TV
-
ગુજરાતમાં 24 કલાકમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા. સુરત 262,અમદાવાદ 146,વડોદરા 95,રાજકોટ 87,મહેસાણા 46,ભાવનગર 44,જામનગર-જૂનાગઢ 42,ગીરસોમનાથ 37,દાહોદ 30,ગાંધીનગર-સુરેન્દ્રનગર 29,ખેડા-કચ્છ 20,નર્મદા 19,બનાસકાંઠા-વલસાડ 17,ભરૂચ-મોરબી 16,પાટણ 14,બોટાદ 13,આણંદ-સાબરકાંઠા 12,અમરેલી-મહીસાગર-નવસારી 11,પોરબંદર 10,પંચમહાલ 9,છોટાઉદેપુર 7,દ્વારકા 4,અરવલ્લી 3,ડાંગ 2 કેસ નોંધાયા છે.
● રાજ્યમાં કુલ કેસ : 62574
● રાજ્યમાં કુલ મોત : 2465
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 45782
