ગુજરાતમાં પ્લાઝમા ટ્રીટમેન્ટની માટે કેન્દ્ર સરકારની મંજૂરી
Live TV
-
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાંલઈ, કેન્દ્ર સરકારે પ્લાઝમા ટ્રીટમેન્ટ શરુ કરવા માટે મંજુરી આપતા ટેસ્ટીંગની પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રક્રિયામાં જે કોરોના પોઝીટીવ વ્યક્તિને ટ્રીટમેન્ટ આપીને સાજા કરવામાં આવ્યા હોય તે વ્યક્તિના બ્લડ સેમ્પલમાંથી સેલ લઇને અન્ય પાંચ વ્યક્તિના રિપોર્ટ કરવામાં આવશે... તો ગુજરાતને મળેલી 24 હજાર રેપિડ ટેસ્ટ કીટ મળતા હવે ટેસ્ટીંગની પ્રક્રિયામાં વઘારો થશે. ઉલ્લેખનય છે કે ગુજરાત સરકારે ટેસ્ટીંગના પ્રક્રિયામાં વેગ આપવાનું નક્કી કર્યુ છે
