Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વધુ 7 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા, પોઝીટીવ કેસની કુલ સંખ્યા 95 થઈ

Live TV

X
  • આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપી જાણકારી, હજુ થોડા દિવસ વધુ સચેત રહેવાની છે જરૂર

    ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો વધતો જઈ રહ્યો છે..ત્યારે આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ આજે કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોઁધાયા હતા. આજે સામે આવેલા તમામે તમામ કેસ અમદાવાદના છે. 7 પૈકી ચાર કાલુપુરના અને 3 બાપુનગરના કેસ સામે આવ્યા છે..રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ સાત કેસ નોંધાયા તમામ અમદાવાદના છે અને રાજ્યમાં આંક 95 પર પહોંચ્યો છે. 

    ગુજરાતમાં કોરોનાના 95 કેસ

    અમદાવાદ:38
    સુરત:12
    રાજકોટ: 10
    વડોદરા:9
    ગાંધીનગર:11
    ભાવનગર :7
    કચ્છ:1
    મહેસાણા -1
    ગીરસોમનાથ -2
    પોરબંદર -3
    પંચમહાલ-1

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply