Skip to main content
Settings Settings for Dark

લોક ડાઉનની કડક અમલ કરવાની સૂચના પોલીસ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે

Live TV

X
  • પોલીસ વડા શિવાનંદ ઝા એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે લોક ડાઉનની કડક અમલ કરવાની સૂચના પોલીસ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સપુંર્ણ લોક ડાઉનનો અમલ કરવા વોલિએન્ટિયરની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.

    પોલીસ વડા શિવાનંદ ઝા એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે લોક ડાઉનની કડક અમલ કરવાની સૂચના પોલીસ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સપુંર્ણ લોક ડાઉનનો અમલ કરવા વોલિએન્ટિયરની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર તરફથી દિલ્લીની ઘટનાને લઇ ચેકીગ ચાલુ છે. સુરત અને અમદાવાદ માંથી ૧૨ લોકોને પકડવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર અફવાઓ ફેલાવનારા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયામાં ૨૫ ગુના દાખલ થયેલા છે. ૫૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોક ડાઉન સુધી ધાર્મિક તહેવાર કે અન્ય કોઈ જાહેર કાર્યકમના આયોજન નહી કરવા અપીલ કરવામાં આવે છે. લોક ડાઉન જાહેર નામનો ભંગ કરવા બદલ કુલ ૧,૧૫૬ ગુના નોંધાયા છે. જેમાં ૧,૯૯૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. ૫,૭૦૭ વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જાહેર માર્ગો ઉપર નહીં પરંતુ સોસાયટીઓમાં ભેગા થતાં લોકો સામે પણ પગલાં લેવાની જાહેરાત શિવાનંદ ઝા એ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply