Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી પ્રજામાં વાચનપ્રસારણના ઉમદા હેતુથી 'વાંચે ગુજરાત'નું ગુજરાતવ્યાપી અભિયાન આરંભ્યું 

Live TV

X
  • 400થી વધુ બાળ વિદ્યાર્થીઓએ ભાગ લઇને પુસ્તકો વાંચન માટે રોજ સવારે બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.

    નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલ 160 વર્ષ-જુની ધી કાવસજી ધનજીભાઈ ગઝદર રિડિંગ રૂમ અને લાયબ્રેરી ખાતે બાળ વાંચક પ્રોત્સાહક એવા સમર વેકેશન રિડિંગ પ્રોગ્રામ'નો આંરભ કર્યો છે. જેમાં 400થી વધુ બાળ વિદ્યાર્થીઓએ ભાગ લઇને પુસ્તકો વાંચન માટે રોજ સવારે બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply