Skip to main content
Settings Settings for Dark

ચોમાસાની ઋતુમાં સંભવિત કુદરતી આપદાઓની પરિસ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ

Live TV

X
  • ખેડા જિલ્લાના કલેક્ટર સુધીર પટેલે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ખેડા જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક કરી હતી. 

    આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત કુદરતી આપદાઓની પરિસ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ અંગે ખેડા જિલ્લાના કલેક્ટર સુધીર પટેલે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ખેડા જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં ચોમાસાની ઋતુમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહેવા સુચનાઓ અપાઈ હતી. આ સિવાય પંદર જૂન સુધી સંભવિત પૂર અસરગ્રસ્ત ગામોમાં મોકડ્રીલનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ખેડા જિલ્લામાં એક જુનથી દરેક વિભાગના કંટ્રોલશરૂ કરવામાં આવશે. તાલુકા દીઠ છ સહિત 60 આપદા મિત્રોની નિમણૂંક કરવામાં આવશે.આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. લાખાણી , વગેરે ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply