Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી રૉકસ્ટાર કમલેશ મહેરાએ મંદબુદ્ધિ મહિલાઓ સાથે મનાવ્યો જન્મદિવસ

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલ જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમની ગુજરાતી રોકસ્ટાર કમલેશ મહેરાએ મુલાકાત લીધી હતી.

    ગુજરાતી રૉકસ્ટાર કમલેશ મહેરાએ મંદબુદ્ધિની મહિલાઓ સાથે તેનો જન્મદિવસ ઊજવ્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલ જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમની ગુજરાતી રોકસ્ટાર કમલેશ મહેરાએ મુલાકાત લીધી હતી.

    કમલેશ મહેરાએ આશ્રમમાં મંદબુદ્ધિની મહિલાઓ સાથે અહીં થોડો સમય વિતાવ્યો હતો અને તેમણે મીડિયા સાથે વાત કરતા તેમણે જય અંબેના સેવાકિય કાર્યને બિરદાવ્યું હતું અને આવી સેવાભાવી સંસ્થા સાથે સમય વિતાવાનો આંનદ પણ વ્યક્ત કર્યો હતો. Return to index of stories...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply