Skip to main content
Settings Settings for Dark

ગુજરાત :કંડલા ખાતેના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કાર્ગોનું કામકાજ 10 કરોડ મેટ્રિક ટનને પાર

Live TV

X
  • ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ કંડલા બંદર ખાતેના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા માલસામાનની હેરફેરના કાર્ગોનું કામકાજ 10 કરોડ મેટ્રિક ટનને પાર કરી ગયું છે. બંદર અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આ અર્થતંત્રની ગતિશીલતાનો એક મહત્વપૂર્ણ સંકેત છે.
    મંત્રાલયના જણાવ્યા મુજબ બંદરો પર વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવવામાં આવે છે, અને સુધારો માટે શિપિંગ ઉદ્યોગ સાથે પરામર્શ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply