Skip to main content
Settings Settings for Dark

'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ'ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મળ્યું

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા 'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ'ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 'ગુજરાત જ્ઞાન ગુરુ-G3Q મેગા ફિનાલે ક્વિઝ' કાર્યક્રમમાં જણાવ્યું કે રાજય સરકારની કામગીરી જેમ કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, સરકાર ક્યાં કામ કરી રહી છે, કઈ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તેની માહિતી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે કર્યું છે. મુખ્યમંત્રીએ સમગ્ર ક્વિઝનું આયોજન કરવા બદલ શિક્ષણ વિભાગનો આભાર પણ વ્યકત કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, આ ક્વિઝમાં અત્યાર સુધી ગુજરાતના કુલ ૨૭.૭૨ લાખથી વધુ લોકોની ભાગીદારી નોંધાતા દેશના શિક્ષણ ઇતિહાસમાં પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply