Skip to main content
Settings Settings for Dark

ગુજરાત-મુંબઈમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ્દ

Live TV

X
  • અમદાવાદથી પસાર થતી 19 ટ્રેન રદ્દ, અમદાવાદ ડીઆરએમ દ્વારા ટ્વીટ કરી અપાઈ જાણકારી

    ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની અમદાવાદ અને વડોદરાથી પસાર થતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.જેમાં મુંબઈ-જયપુર એક્સપ્રેસ, બાંદ્રા-ભુજ એક્સપ્રેસ, જામનગર-બાંદ્રા એક્સપ્રેસ સહિત લાંબા અંતરની કુલ 19 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.અમદાવાદના રેલવે વિભાગના ડીઆરએમ દ્વારા ટ્વીટર પર ટ્રેન રદ્દ અંગેની માહિતી આપવામાં આવી હતી..જે મુજબ 7 જેટલી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે..અમદાવાદથી 13 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે..આ તમામ ટ્રેનો લાંબા અંતરની છે..

    રદ્દ થયેલી ટ્રેનોની માહિતી

    બાંદ્રા-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, 
    મુંબઇ-ઓખા એક્સપ્રેસ રદ્દ, 
    મુંબઇ-રાજકોટ એક્સપ્રેસ રદ્દ, 
    બાંદ્ર- ભાવનગર એક્સપ્રેસ રદ્દ, 
    મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, 
    મુંબઈ-વડોદરા એક્સપ્રેસ રદ્દ, 
    મુંબઈ- પોરબંદર એક્સપ્રેસ, 
    અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ રદ્દ, 
    અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ રદ્દ, 
    રાજકોટ-મુંબઈ એક્સપ્રેસ રદ્દ, 
    ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ, 
    અમદાવાદ- બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ રદ્દ, 
    અમદાવાદ - બાંદ્રા ગુજરાત મેલ રદ્દ, 
    બાંદ્રા - જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ રદ્દ 
    બાંદ્રા - ભુજ એક્સપ્રેસ રદ્દ, 
    બાંદ્રા - ઉદેપુર એક્સપ્રેસ રદ્દ, 
    પોરબંદર -બાંદ્રા એક્સપ્રેસ રદ્દ. 
    બાંદ્રા જામનગર એક્સપ્રેસ રદ્દ. 
    મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, 
    દાદર-ભુજ એક્સપ્રેસ રદ્દ, 
    બાંદ્રા-બિકાનેર એક્સપ્રેસ રદ્દ, 
    મુંબઈ-ઇન્દોર એક્સપ્રેસ રદ્દ, 
    મુંબઈ-જયપુર એક્સપ્રેસ રદ્દ, 
    બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ રદ્દ, 
    બાંદ્રા ભુજ એક્સપ્રેસ રદ્દ, 
    બાંદ્રા-ઉદયપુર એક્સપ્રેસ રદ્દ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply