Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા અમદાવાદ ખાતે 27મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાશે

Live TV

X
  • નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનો વિષય એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર એમ બે વિભાગમાં યોજાશે, જેમાં બે વિભાગમાં વધુમાં વધુ પાંચ પાંચ કૃતિઓ સ્પર્ધા માટે મોકલી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સંપૂણ ઓનલાઈન યોજાવાની હોવાથી ફોટોની પ્રીન્ટ મોકલવાની રહેશે નહી. પ્રત્યેક વિભાગમાં આઠ આઠ ઈનામો જાહેર કરવામાં આવશે અને નિર્ણાયકો દ્વારા પસંદગી પામેલ કૃતિઓનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાશે તેમ ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીના સચિવ શ્રીની યાદીમાં જણાવાયું છે.  

    યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે પોતાની કૃતિ તા. 26 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આપેલા અરજીપત્રક ઓનલાઈન ભરીને કલાકૃતિના જરૂરી ફોટા તથા વિગતો સાથે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. પોસ્ટ કુરીયર રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply