ગુજરાત લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
Live TV
-
ગુજરાતની લોકસભાની ચૂટણીની ઉમેદવારી માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો. બાકી રહેલા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત અન્ય પાર્ટીઓના નેતાઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતાં. દરેક ઉમેદવારે પોતાની જીતના દાવા કર્યા હતાં. ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ 8 એપ્રિલ છે.
