Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ

Live TV

X
  • ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ

    ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્રના પ્રારંભ પહેલાં, શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં સત્ર દરમિયાનની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

    સત્રના પહેલા દિવસે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સત્રની શરૂઆત થશે.

    આ ચોમાસુ સત્ર દરમિયાન કુલ પાંચ મહત્વના સુધારા બિલ રજૂ કરવામાં આવશે. જેમાં ફેક્ટરીઝ બિલ-2025, ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ બિલ-2025, ગુજરાત જન વિશ્વાસ બિલ-2025, ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ બિલ-2025 અને ગુજરાત મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન્સ બિલમાં સુધારાનો સમાવેશ થાય છે. આ બિલો રાજ્યના કાયદાકીય અને વહીવટી માળખામાં મહત્વના ફેરફારો લાવશે તેવી અપેક્ષા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply