Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભામાં આજે બે બેઠકો યોજાશે, વિવિધ વિષયો પર થઇ શકે છે ચર્ચા

Live TV

X
  • ગુજરાત વિધાનસભામાં આજે બે બેઠકો યોજાશે. જેમાં બપોરના સાડા ત્રણ થી આઠ વાગ્યા સુધીની બીજી બેઠકમાં નાણા ,ઉર્જા, પેટ્રો કેમીકલ્સ, સામાજીક ન્યાય અને અધિકારીકતા ઉપરાંત, આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ અને પાણી પુરવઠા વિભાગને લગતી તારાંકિત પ્રશ્નોતરીમાં મંત્રીઓ દ્વારા જવાબ આપવામાં આવશે. તો આ સાથે ગુજરાત ખનિજ વિકાસ નિગમ ,અન્ન આયોગ, નાણાંકીય નિગમ, વાહન વ્યવહાર તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ સહિતના વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply