Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારના ઇન્ડેક્ષ-બી દ્વારા યોજાયું સેમીનાર

Live TV

X
  • અમદાવાદ ખાતે "ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ" માટે યોજાયું સેમીનાર

    ગુજરાત સરકારના ઇન્ડેક્ષ-બી દ્વારા આજે અમદાવાદ ખાતે "ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ" સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ફીક્કી, જેવી સંસ્થાઓ તથા આયાત નિકાસ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ઇન્ડેક્ષબી ના એમ.ડી. આર.કે. બેનીવાલે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં નવા ઉદ્યોગકારોને આકર્ષવા સરકાર કેવી રીતે મદદ રૂપ થઇ શકે તેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત M.S.M.E. ક્ષેત્રે ઇન્વેસ્ટર્સ પ્રોસીજર પોર્ટલ હાલમાં કાર્યરત છે. પરંતુ તેમાં સુધારા વધારા કરવા માટે ઉદ્યોગકારો પાસે સૂચનો માંગ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply