Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રી રતિ સુરેજાનું નિધન

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રતિ સુરેજાના પુત્રને સાંત્વના પાઠવી

    પૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય રતિ સુરેજાનું નિધન થયું છે. રતિભાઈ સુરેજા ગુજરાત સરકારના પૂર્વ કૃષિ રાજ્યમંત્રી હતા. 77 વર્ષની જૈફ ઉંમરે ટૂંકી બીમારી બાદ તેમનું અવસાન થયું હતું. રતિભાઈની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગે જૂનાગઢ ગાંધીગ્રામ સ્થિત તેના નિવાસસ્થાનેથી નીકળશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ મંત્રી રતિભાઈ સુરેજાનું અવસાન થતાં તેમના દીકરા ભાવેશભાઈ સુરેજા સાથે ટેલિફોનિક વાત કરીને સાંત્વના પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply