Skip to main content
Settings Settings for Dark

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આરોગ્ય વિભાગે મળી ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતી હોસ્પીટલમાં પાડી રેડ

Live TV

X
  • ગર્ભ પરીક્ષણ કરવા આવનાર મહિલા,હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો ના મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા.

    સુરત વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલ જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અંગે આરોગ્ય વિભાગને માહિતી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને વોચ ગોઠવી હોસ્પિટલમાં એક મહિલાનુ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા લાઈવ રેડ કરવામાં આવી હતી. ડોક્ટર દિનેશ પટેલ અને ડોક્ટર સાગર પટેલની હોસ્પિટલમાં રેડ દરમિયાન રજીસ્ટર્ડ સોનોગ્રાફી મશીન મળી આવી હતી સુરત હેલ્થ કેર વિભાગ ટીમે દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતી. ગર્ભ પરીક્ષણ કરવા આવનાર મહિલા,હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો ના મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા.ઉપરાંત હાલ હેલ્થ કેર વિભાગ દ્વારા ગર્ભ પરીક્ષણ વપરાશમાં આવેલ, સાધનો એફ.એસ.એલ માં મોકલી તપાસ હાથ ધરી છે     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply