Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત, રાજકોટને મળશે AIIMS હોસ્પિટલ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજકોટને એઇમ્સની ભેટ મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બરે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

    જે મુજબ રાજકોટના ખંઢેરી માં 1200 કરોડના ખર્ચે એઇમ્સનું નિર્માણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એઇમ્સના નિર્માણથી ગુજરાતના નાગરિકોને વધુ ઉચ્ચ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દર્દીઓ આ એઈમ્સ હોસ્પિટલનો લાભ ઉઠાવી શકશે.

    ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે પણ આ નિર્ણયને આવકારી એઈમ્સ બદલ સરકારનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply