Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ કરી

Live TV

X
  • આવતીકાલે નહીં યોજાય GTUની પરીક્ષા

    ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષાઓ અને આવતીકાલથી શરૂ થનારી GTUની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલ દિશા-નિર્દેશોને પગલે આ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે... તેમણે કહ્યું કે આ પરીક્ષાની નવી તારીખો ભવિષ્યમાં જાહેર કરાશે...મહત્વનું છે કે ભારતના શિક્ષણ સચિવે રાજ્યોને આદેશ આપ્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે...દેશના તમામ રાજ્યોની પરીક્ષાની એકસૂત્રતા જળવાઇ રહે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply