Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સ્ટેટ ખેતી બૅંકના 75મા સ્થાપના દિવસની ઉજવણી: 'સહકારથી સમૃદ્ધિ'નો મંત્ર

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ બૅંક' (ખેતી બૅંક)ના 75મા સ્થાપના દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

    ખેડૂત કલ્યાણ: રાજ્યપાલએ ખેતી બૅંકની ગૌરવશાળી યાત્રાને બિરદાવતા ખેડૂતોને ‘રાજાનો પણ રાજા’ ગણાવ્યા હતા. તેમણે વિકસિત ભારત @2047ના સંકલ્પ માટે 'સહકારથી સમૃદ્ધિ'નો મંત્ર અપનાવવા ભાર મૂક્યો હતો.પ્રાકૃતિક ખેતી: રાજ્યપાલએ રસાયણમુક્ત ખેતીની અનિવાર્યતા સમજાવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે.બૅંકની સિદ્ધિ: બૅંકના ચેરમેન ડોલર કોટેચાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વ્યાજ માફી યોજનાથી ખેડૂતોને રૂ. 125 કરોડની રાહત મળી છે. બૅંક ગત વર્ષે રૂ. 111 કરોડના ગ્રોસ પ્રોફિટ સાથે 'ઝીરો NPA' ધરાવતી દેશની અગ્રણી બૅંક બની છે.સન્માન અને વિમોચન: આ પ્રસંગે 25 વર્ષથી વધુ સેવા આપનાર 25પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ‘ખેડૂતોના વિશ્વાસનું વટવૃક્ષ’ કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply