Skip to main content
Settings Settings for Dark

તાપીનો ઐતિહાસિક ડોસવાડા ડેમ 100 ટકા ભરાયો: નદી કિનારાના ગામોને સાવધ રહેવા સૂચના

Live TV

X
  • ચાલુ ચોમાસામાં તાપી જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે વ્યારા તાલુકાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો છે.

    જળસપાટી: 9 જુલાઈ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે ડેમની જળસપાટી 123.46 મીટર નોંધાઈ છે, જે તેની 123.44મીટરની મહત્તમ સપાટી (FRL) કરતા વધારે છે.ઓવરફ્લો: ડેમની કુલ ક્ષમતા 3.43 MCM હોવાથી તે 100 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 58 ક્યુસેક પાણીની આવક સામે ડેમની ક્રેસ્ટ પરથી 58 ક્યુસેક પાણી નદીમાં ઓવરફ્લો થઈ રહ્યું છે.તંત્ર: ડેમ ઓવરફ્લો થતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવધ રહેવા અને નદી કિનારે ન જવા તાકીદ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply